Smilybeccah(Renu)
Content writer
Advanced spoken english
- My crazy love will make you oneday all mine- Love and belief saga…Of these feelings of mine, you will need these breaths.You too will one day need my existence,Will beat you too,You too will be disturbed one day,Then this body of yours will become mine.Your soul will need it too, it will take you one day too.My presence in your veins.Then one day you too will touchContinue reading “My crazy love will make you oneday all mine- Love and belief saga…”
- મારાં પ્રેમની અને તમારાં વ્યાકુળ મન ની ગાથામારી આ લાગણીઓ ની , તમારા આ શ્વાસો ને જરૂર પડશે,તમને પણ એક દિવસ મારા આ અસ્તિત્વ ની જરૂર પડશે. તમને પણ હરાવી દેશે, તમને પણ એક દિવસ પરેશાન કરી દેશે, પછી તમારૂ આ શરીર મારું બનીને રહેશે. તમારી આત્માને પણ જરૂર પડશે, તમને પણ એક દિવસ લાગશે, તમારી નસોમાં મારી હાજરી. પછી વ્યાકુળ બનીનેContinue reading “મારાં પ્રેમની અને તમારાં વ્યાકુળ મન ની ગાથા”
- એમાં મારો કંઈ વાંક નથી..ચાહું છું ફક્ત તને એમાં મારો કંઈ વાંક નથી….દિલ છે આ આશિક તમારૂં એમાં મારો કંઈ વાંક નથી..કરી ને દિલ ની વાત કોઈ ને તને બદનામ કરતી નથી…હું છું ભરી એકાંત માં પણ ફરિયાદ કરતી નથી…આમ છતાં તારી યાદ આવે એમાં મારો કંઈ વાંક નથી…વાગ્યાં છે ઘણા ઘા પણ કોઈ ને બતાવતી નથી…તારી યાદ નેContinue reading “એમાં મારો કંઈ વાંક નથી..”

- I am sharing ‘RENUKA22.docx’ with you from WPS OfficeWPS Office: Complete office suite with PDF editor Here’s the link to the file: https://in.docworkspace.com/d/sIMPes_gz66nRkQY Get WPS Office for PC: https://www.wps.com/d/?from=t
- I am sharing ‘RENUKA22.docx’ with you from WPS OfficeWPS Office: Complete office suite with PDF editor Here’s the link to the file: https://in.docworkspace.com/d/sIMPes_gz66nRkQY Shared from WPS Office: https://kso.page.link/wps
- I am sharing ‘RENUKA22.docx’ with you from WPS OfficeWPS Office: Complete office suite with PDF editor Here’s the link to the file: https://in.docworkspace.com/d/sINfes_gz9ZrRkQY Shared from WPS Office: https://kso.page.link/wps
- Smilybeccah(Renu)poetryમારાં શ્વાસ છોડું નીરખી મારું રૂપ ચાંદ પણ શરમાય,બાગનું ગુલાબ પણ કરમાંય …..પણઆ કેવું જોગનુંજોગ બધાને શરમાવીહું તારાથી શરમાવુ.તું મનમાંને મનમાં મલકાયા કરે,હું એ મલકાટનાં મોતીથી પાલવ ગૂંથયા કરું.તું ઝાકળ નુ બુંદ બનીને વરસે મુજ પર અનેહું દરિયો બનીને સમાવી લઉં તુજ ને.તારા કામણગારા નયનો ને હું મારો અરીસોબનાવું,તારા પ્રેમ ને હું મારો શણગાર બનાવું.તનેContinue reading “Smilybeccah(Renu)poetry”

- Smilybeccah(Renu)poetryમારાં શ્વાસ છોડું નીરખી મારું રૂપ ચાંદ પણ શરમાય ,બાગનું ગુલાબ પણ કરમાંય …..પણ આ કેવું જોગનુંજોગ બધાને શરમાવી હું તારાથી શરમાવુ. તું મનમાંને મનમાં મલકાયા કરે, હું એ મલકાટનાં મોતીથી પાલવ ગૂંથાયા કરું. તું ઝાકળ નુ બુંદ બનીને વર્ષે મુજ પર અને હું દરિયો બનીને સમાવી લઉં તુજ ને.તારા કામળગારા નયનો ને હું મારોContinue reading “Smilybeccah(Renu)poetry”